આ ચાર વસ્તુને સવારે ઉઠતાની સાથે ક્યારેય ન જુઓ… જે બની શકે છે તમારી બરબાદીનું કારણ.

મિત્રો આપણા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં એવી ઘણી બાબત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે કે, જે માણસના ભવિષ્ય પર અને તેના વર્તમાન સમય પર અસર કરતું હોય છે. આપણા જીવનમાં અંસખ્ય વાર એવું બનતું હોય છે કે, અજાણતા ભૂલ થઇ જાય અને તેનું પરિણામ આપણે ભોગવવું પડતું હોય.

કોઈ પણ માણસ હોય તેનું જીવન બધા જ રંગોથી ભરેલું હોય છે. ઘણી જીવનમાં પહેલા સુખ મળી જાય તો ઘણી વાર ખુબ જ મહેનત કરવા છતાં ન મળે. પરંતુ એક સમયે જીવનમાં અવશ્ય સુખની અનુભૂતિ હોય છે. મિત્રો તમને એવું સાંભળ્યું હશે કે, આજે તો દિવસ સવારથી જ ખરાબ છે. અને એવું બનતું પણ હોય છે કે ઘણી વાર સવારના સમયે એવું કોઈ કામ બગડી જાય તો આખો દિવસ આપણો ખરાબ જતો હોય છે.

તો મિત્રો ઘણી વાર આપણો આખો દિવસ ખરાબ જવા પાછળના કારણને ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. તો આજે અમે તમને અમુક એવી વસ્તુ વિશે જણાવશું, જેને તમે સવારે ઉઠતાની સાથે જ જુવો છો ? તો તમારો દિવસ ખરાબ બની શકે છે. આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠતાની સાથે આ વસ્તુને ક્યારેય પણ ન જોવી જોઈએ. જો સવારે ઉઠતાની સાથે જ આ વસ્તુને જોઈ લેવામાં આવે તો આપણો આખો દિવસ ખરાબ બની શકે છે. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુ, જેને સવારે જોવામાં આવે તો એ આપણા માટે નકારાત્મક સાબિત થઈ શકે. માટે જાણો આં લેખમાં કંઈ ચાર વસ્તુ છે જેને સવારે ઉઠતાની સાથે ક્યારેય ન જોવી જોઈએ. સૌથી પહેલા તો લગભગ લોકો સવારે ઉઠીને પોતાના ચહેરાને અરીસામાં જુવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ કાર્ય આપણી પનોતીનું કારણ પણ બની શકે છે. શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે સવારે ઉઠતાની સાથે આપણો ચહેરો અરીસામાં જોવો તે ખુબ જ અશુભ કાર્ય માનવામાં આવે છે. તો તમે સવારે જ્યારે પણ ઉઠો અને ક્યારેય પણ અરીસામાં પોતાના મુખને ન જોતા.

દરેક ઘરમાં રસોડું અવશ્ય હોય છે અને તેને મંદિર સમાન જ પવિત્ર પણ માનવામાં આવે છે. પરંતુ એજ રસોડાનો અમુક સમાન આપણને તકલીફમાં મૂકી શકે છે. જો તમે સવારે ઉઠો અને રસોડામાં તેલ લાગેલા વાસણો જોઈ લો તો આખો દિવસ ખરાબ જવાની સંભાવના હોય છે. તો બને ત્યાં સુધી રાત્રે જ વાસણોને સાફ કરી લેવા જોઈએ. પરંતુ આવા વાસણો ભૂલથી પણ શયનખંડમાં ન રાખવા જોઈએ.

સવારે ઉઠો અને તરત જ જો તમને વાંદરા જોવા મળી જાય તો તમારો દિવસ ખરાબ જઈ શકે છે. જ્યારે સવારે વાંદરો જોવા મળી જય ત્યારે આખો ઝગડો, વાદ-વિવાદ કરવામાં પસાર કરવો પડે છે. એટલા માટે સવારે ભગવાનને પણ યાદ કરવા જોઈએ. તેનાથી આખો દિવસ સારો બની જાય છે. આજના સમયમાં અપને જોઈએ છીએ કે લોકો ઘરમાં કુતરાને પાળીને રાખતા હોય છે. તો કુતરો પાળવો તે એક શોખ બની ગયું છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આપણા શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે, કુતરો અશુભ છે. તે બરબાદીનું કારણ પણ બની શકે. સવારે ઉઠતાની સાથે જ ભસતો કુતરો જોવ મળી જય તો આપણા જીવનમાં અનેક બીમારીઓ આવી શકે છે. ત્યાર બાદ ઉમર પણ ઓછી થઇ શકેમાટે સવારમાં કુતરાને પણ ન જોવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment