શહેરી છોકરી અને ગામડાની છોકરી બંને માંથી કોણ યોગ્ય? જાણો શું તફાવત છે.

મિત્રો આજે અમે તમને એક ખાસ અને વિશેષ માહિતી વિશે જણાવશું. માટે આ લેખ દરેક પુરુષ અને સ્ત્રીઓએ ખાસ વાંચવો જોઈએ. કેમ કે આજે અમે આ લેખમાં ગામડાની છોકરી અને શહેરની છોકરી વચ્ચે શું તફાવત હોય છે તેના વિશે જણાવશું. મિત્રો આજના સમયમાં ગામડાની છોકરીઓ પણ ખુબ જ આગળ છે. કેમ કે આજે દુનિયાના દરેક ખૂણામાં લોકોને જ્ઞાન મળી રહે છે. માટે ગામડા અને શહેરના જીવનમાં પહેલા જે તફાવત હતો એ આજના સમયમાં નથી જોવા મળતો. તો આજે અમે તમને જે માહિતી જણાવશું એ ખુબ જ રસપ્રદ છે.

મિત્રો શહેર અને ગામડાની છોકરીઓમાં આજે પણ ઘણા તફાવત જોવા મળે છે. તો આજે અમે બંને વચ્ચેના મહત્વના તફાવત વિશે જણાવશું. તો ચાલો જાણીએ તથ્યના આધારે કે ગામડાની છોકરી શ્રેષ્ઠ હોય છે કે શહેરની છોકરી શ્રેષ્ઠ હોય છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. આમ તો છોકરીઓ દુનિયાની સૌથી સુંદર પ્રકૃતિમાંથી એક છે. લગભગ બધી જ સ્ત્રીઓ અને છોકરીઓ બુધ્દ્ધિમાન, પ્રેમ કરનાર અને સંવેદનશીલ હોય છે. પરંતુ હાલના સમયમાં આ બધા જ ગુણો લુપ્ત પણ થઇ રહ્યા છે. કેમ કે આજે બધા જ પોતાના સ્વાર્થને લઈને જીવન વિતાવવા માંગે છે. માટે આજે છોકરી પણ અમુક નિર્ણય કઠોરતા સાથે લેતી હોય છે. પરંતુ શહેરની છોકરીઓ કરતા પ્રેમ, સંવેદનશીલ છોકરીઓ ગામડામાં વધારે જોવા મળે છે. કેમ કે શહેરની છોકરીઓ થોડી આળસુ અને જટિલ હોય છે. જ્યારે ગામડાની છોકરી વધારે મહેનતી હોય છે. શહેરમાં પણ અમુક છોકરી હોય છે મહેનતી પરંતુ જે છોકરીનો ઉછેર ગામડામાં થયો હોય તે ખુબ જ મજબુત પણ હોય છે.

ગામડાની અને શહેરની છોકરીમાં ખુબ જ અંતર હોય છે. ઘણી બધી બાબતોનો તફાવત જોવા મળે છે. ગામડાની છોકરી કોઈ પણ વ્યક્તિ સાથે અથવા કોઈ પણની સાથે વાત કરે ત્યારે ખુબ જ વિનમ્રતા રાખે છે. ગામડાની છોકરીઓ પોતાના દેખાવ પર ખુબ ઓછું ધ્યાન આપતી હોય છે. તે મેકઅપ વગેરેના ખર્ચ ખુબ ઓછા કરતી હોય છે. જ્યારે શહેરની છોકરીઓ પોતાના દેખાવને ખુબ જ મહત્વ આપતી હોય છે. ગામડાની છોકરીઓને પ્રભાવિત કરવી થોડી મુશ્કેલ હોય છે. ગામડાની છોકરી ખુબ જ શરમાળ સ્વભાવની હોય છે. પરંતુ શહેરની છોકરીઓ આજે ઘણી ફ્રીડમ છે. તે પોતાની રીતે આઝાદ વિચારો ધરાવતી હોય છે. શહેરની છોકરીઓ કરતા ગ્રામીણ છોકરીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું ખુબ જ ઓછો ઉપયોગ કરતી હોય છે. જ્યારે શહેરની છોકરીઓ સોશિયલ મીડિયા પર આજના સમયમાં વધારે એક્ટીવ જોવા મળતી હોય છે. એટલા માટે ગ્રામીણ છોકરીનું સમાજિક જીવન ખુબ જ સીમિત હોય છે. પરંતુ ગામડાની છોકરીઓ સમજદાર ખુબ જ હોય છે. શહેરની છોકરીઓ થોડી જિદ્દી સ્વભાવની હોય છે. શહેરની છોકરીઓ કરતા ગામડાની છોકરીઓ દરેક સંબંધને ખુબ જ અહેમિયત આપતી હોય છે.

પરંતુ મિત્રો આજે શહેરની છોકરીઓ પણ ખુબ જ બુદ્ધિશાળી હોય છે. તે કોઈ ઓફિસીયલ કામ હોય તો તેમાં લગભગ નિપુણતા ધરાવતી હોય છે. પરંતુ શહેરી છોકરીઓ પોતાના દેખાવ પર વધારે ધ્યાન આપતી હોય છે. પોતાની અદાથી છોકરા કેવી રીતે આકર્ષિત થાય તેને વધારે મહત્વ આપે છે. મોટાભાગે શહેરી છોકરી નાના પરિવારમાં રહેવાનું પસંદ કરતી હોય છે. ત્યાર બાદ ઘરકામમાં પણ તેને વધારે તકલીફ પડતી હોય છે. પરંતુ મિત્રો આ બાબતો બધી જ શહેરી છોકરીમાં નથી હોતી. પરંતુ તમને જણાવી દઈએ કે ગામડાની દરેક છોકરીમાં ઉપર જણાવ્યા એ ગુણ હોય તેવું ફરજીયાત નથી હોતું. જ્યારે છોકરીમાં પણ ઉપર જણાવ્યા એ ગુણ હોવા તે ફરજીયાત નથી. ઘણી વાર ગામડાની છોકરી પણ અણસમજુ હોય અને શહેરી છોકરી પણ વધારે સમજદાર હોય છે. બાકી બધા લોકોની અલગ અલગ પસંદ હોય છે. જો તમારે લગ્ન કરવા હોય તો તમારે તમારા વ્યક્તિત્વ પ્રમાણે પસંદગી કરવી જોઈએ. ચોક્કસ કારણ ન કહી શકાય કે કોણ વધારે યોગ્ય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment