અટલ બિહારી વાજપેઈની સંપતિ જાણી તમે પણ અચંબિત થઇ જશો…. જાણો તેની સંપતિ વિશે..

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁  જાણો આટલી સંપતિ હતી અટલ બિહારી વાજપેઈ પાસે…. જાણો માહિતી 💁 

💁   આજે અટલ બિહારી વાજપેઇ કે જે ભારતીય રાજકારણના પિતામહ કહેવાય છે, તેમણે આજે તેના અંતિમ શ્વાસ છોડ્યા અને ભારતને એક મહાન નેતાથી વિખૂટું પડી દીધું..Image Source :

💁  અટલ બિહારી વાજપેઇ એક લોકપ્રિય પ્રધાનમંત્રી પણ રહી ચુક્યા છે. અને તેમના કવિતા બોલવાના અંદાજને લીધે આજે તેઓ સૌથી અલગ નેતા તરીકે રાજકારણમાં પોતાની છાપ છોડી છે. તેઓ 11 જૂનથી સારવાર લઇ રહ્યાં હતા. 15મી ઓગસ્ટે તેમનું સ્વાસ્થ્ય વધુ બગડતાં તેમને એઇમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અને આજરોજ તેમણે અંતિમ શ્વાસ છોડ્યા હતા.

💁  તેમની તબિયતના સમાચાર સંભાળીને મોદી સહિતના તમામ લોકો તેમને મળવા માટે આવ્યા હતા, અને અન્ય લોકોએ તેમની સારી તબિયત માટે પ્રાથના અને હવન પણ શરુ કરી દીધા હતા. પણ ભગવાનની મરજી સામે ક્યાં કોઈનું ચાલે છે. તેમને આપણને એક મહાન નેતાથી દુર કરી દીધા. Image Source :

💁  અટલ બિહારી વાજપાઇની સંપતિ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં તેમની ફાઈનાન્સિયલ કંડીશન ખુબ જ ઉતાર ચડાવ વાળી રહી ચુકી છે. અમુક સમયે તેમની પાસે પોતાની તબિયત સુધારવા માટે પણ પૈસાની મદદ લેવી પડી હતી, પણ અત્યારે વર્તમાન સમયમાં તેમની પાસે સારી એવી પ્રોપર્ટી હતી.
તો ચાલો અમે તમને તેમની સંપતિ વિશે જણાવીએ...

💁  એક વખત તેમને પત્રકાર સમક્ષ કહેલું કે તે હાલમાં કિડનીની બીમારી સામે લડતા હતા, અને તે અમેરિકા જઈને કિડનીની સમસ્યા દુર કરી શકે તેટલા તેમની પાસે નાણા નથી, ત્યારે તે વખતે વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમને નાણાકીય મદદ કરેલી. Image Source :

💁  ૨૦૦૪ માં એક સોગંદનામાં અનુસાર તેમની પાસે 57 લાખ રૂપિયા આસપાસ સંપતિ હતી પરંતુ વર્તમાન સમયની સંપતિથી આ આંકડો ખુબ અલગ છે.
તે સોગંદનામાં અનુસાર અટલ બિહારી વાજપાઇ પાસે તેમને બેંક એકાઉન્ટમાં પણ પૈસા હતા અને તેમની પાસે 1993 ની સાલની સ્કીમના અમુક બોન્ડ્સ પણ હતા. તેમજ એક દિલ્હીમાં ફ્લેટ હતો તેમજ અંતમાં તેમની પાસે તેમના પિતૃનું ગ્વાલિયરમાં એક મકાન પણ હતું.

💁  તેમની સાજે વર્તમાન સંપતિની વાત કરીએ તો એક સિક્યોર વેબસાઈટ https://www.celebritynetworth.com મુજબ તેમની સંપતિ 14 કરોડ રૂપિયા આસપાસ મુજબની બતાવે છે. તમારે જો તેમની સંપતિ વિશે વધુ માહિતી જોઈતી હોય તો નીચેની લીંક પર ક્લિક કરીને તેમની સંપતિ વિશેની વધુ માહિતી મેળવી શકો છો. તે લીંક આર્ટીકલના અંતમાં આપેલી છે.Image Source :

આમ તો અટલબિહારી વાજપાઈ તેમની કીડનીની બીમારીને લઈને જીવન જીવી રહ્યા હતા, તેઓ ૧૯૮૪ થી એક કીડની પર જીવી રહ્યા હતા. અને આ કીડનીની તકલીફને લઈને જીવવું એ દરેક માટે આસન નથી હોતું.
તેઓને ગઝલનો પણ શોખ હતો, તેઓ ક્યારેય રસોઈ બનાવવાનો આનંદ લેતા ત્યારે દર્દભરી ગઝલ સાંભળવાનું પસંદ કરતા હતા. તેઓની કવિતા ભર્યા અંદાજને આજે સૌ કોઈ જાણે છે.

નીચેની વેબ સાઈટ પરથી તમે વાજપેઈજીની સંપતિની વધુ માહિતી મેળવી શકો છો… 

https://www.celebritynetworth.com/richest-politicians/presidents/atal-bihari-vajpayee-net-worth/

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

Leave a Comment