દિશા વાકાણી(દયા ભાભી) એ આ કારણે કર્યા સામાન્ય માણસ સાથે લગ્ન, કપલે ખુદ જણાવી બધી હકીકત…

ટીવી ચેનલ સોની સબ પર આવતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(Taarak Mehta Ka Ooltah Chashmah) માં ‘દયાબેનનો અભિનય નિભાવી ચૂકેલી દિશા વાકાણી ભલે કેટલાક લાંબા સમયથી ટીવીથી દૂર હોય. પરંતુ કોઈને કોઈ રીતે તેની ચર્ચા આજે પણ ચાલી રહી છે. દિશા વાકાણીનું કમબેગ માટે તેના ફેન્સ તો તેની રાહ જોવે છે, પરંતુ મેકર્સ પણ તેની રાહ જોવે છે અને તેની જગ્યા પણ ખાલી રાખી છે. જો કે દિશાની વાપસી માટે તો હજુ પણ કંઈ કહી શકાતું નથી. પરંતુ અભિનેત્રી વર્ષ 2017 માં મેટરનીટિ લીવ પર ગઈ હતી, તે પછી શો બાબતે તેની કોઈ પણ ખબર નથી.

આજ કારણ છે કે વધારે લોકો દિશાની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માટે ખુબ જ ઉત્સુક રહે છે. જેમાં તે પણ હતું કે દિશાએ શું કામ અથવા તો ક્યાં કારણથી તેણે એક્ટરને છોડીને એક મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પંડ્યાની સાથે લગ્ન કર્યા. જો કે લગ્નના થોડા મહિના પછી એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્નજીવન વિશે કેટલાક રહસ્યોને બહાર પાડ્યાં હતા, જેમાં તેમણે જણાવ્યુ હતું કે, તેણે મયુરને જ પોતાનો જીવનસાથી શું કામ બનાવ્યો છે.એક બીજા સાથે જોડાયેલા લાગે છે : પોતાની વાતને ચાલુ રાખતા દિશાએ કહ્યું, કે ‘અમે કોઈના માધ્યમથી મળ્યા નથી. અમારી વચ્ચે કેટલીક બાબતોમાં સામ્યતા હતી. અમે બંને એક વાર મળ્યા અને પછી કેટલાક સમય સુધી મળતા જ રહ્યા. આ પછી અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. દિશા વાકાણીની આ વાત પરથી તો સાબિત થાય છે કે, તે પોતાના માટે કેવા જીવનસાથીની ઈચ્છા રાખે છે, તે વિષય પર આ અભિનેત્રીને પહેલા જ દિવસથી સ્પષ્ટતા હતી.

તે જાણતી હતી કે પરણિત જીવનમાં સંતુલન જાળવવા માટે, કોઈ એક વ્યક્તિની સાથે રહેવું એ ખુબ જ જરૂરી છે, કે જેની કોઈ આદત એક બીજાથી મળી જતી હોય છે. જો, કે, અમે એવું તો નથી કહી રહ્યા કે, અલગ નેચર વાળા કપલ્સ ન હોય શકે, પરંતુ આ પ્રકારના કપલ્સમાં નાની-નાની વાતને લઈને તણાવ જોવા મળે છે.એક બીજાનો સ્વીકાર કરવો : દિશા પંડ્યાના પતિને એક વાર એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘તમે બંને અલગ અલગ પ્રોફેશનથી આવો છો’, તો તમે બંનેએ જીવનસાથી બનવાનો નિશ્ચય કેવી રીતે કર્યો ?’, તો તેના વિશે તેમણે કહ્યું કે ‘હું જ્યારે દિશાને મળ્યો હતો, તે દિવસે મે નિશ્ચય કર્યો હતો કે અમે આ સંબંધને આગળ વધારવા વિશે વિચારશું’.  આ માટે મેં વિચાર્યું કે તે પહેલા આપણે એક બીજાને થોડો સમય આપીએ અને એક બીજાને સમજીએ, કે જીવનસાથી બનવા માટે લાયક પણ છીએ કે નહિ.’

દિશા વાકાણી અને મયુર પંડ્યાના સબંધની સૌથી સારી વાત તો એ છે કે, આ બંનેએ એક બીજાને એવી રીતે સ્વીકાર કર્યા છે કે, તે જેવા છે તેવા છે. મયુર આ વાતને ખુબ જ સારી રીતે જાણે છે કે, દિશા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ રાખે છે, જ્યાં સમયને લઈને કોઈ મેનેજમેંટ નથી. ત્યાં જ દિશા પણ આ વાતથી અજાણ નથી કે, મયુર પૂરી રીતે ફેમિલી સાથે રહેવા વાળો વ્યક્તિ છે.

પતિ-પત્ની દરેક પરિસ્થિતીમાં એકબીજાની સાથે ઊભા રહેવું, તે જ તેમના સંબંધોની એક મજબૂત કડી માનવામાં આવે છે. એવાં કેટલાક ઉદાહરણ આપણી સામે છે કે, લગ્ન પછીની જવાબદારી વધવાના કારણે સ્ત્રીઓને પોતાની કારકિર્દી ગુમાવવી પડે છે. જો કે એવાં સમયમાં જ એક પાર્ટનરની ખામી જણાઈ આવે છે.ફેમિલી હંમેશા રહી છે ફસ્ટ ઓપ્શન : દિશા ભલેને, પોતાના કરિયરમાં બેસ્ટ કરી રહી હોય, પરંતુ લગ્ન પછી તેમણે પરિવારિક જવાબદારીને પણ સંભાળી છે. લગ્નના 2 વર્ષ સુધી દિશાએ પોતાના કામ પર ખુબ જ ફોકસ કર્યું, પરંતુ દીકરીનો જન્મ થયા પછી તે પૂરી રીતે પરિવારમાં વ્યસ્ત થઈ ગઈ.

જો કે, દિશાની વાપસી માટે કેટલાક અનુમાનો કરવામાં આવ્યા, પરંતુ દિશાના પતિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી આવવાનો વિચાર પૂરી રીતે દિશાનો જ થશે. ઠીક છે, દિવસ જેમ બદલે છે, તેમ જ પતિ-પત્નીનો સંબંધ પણ બદલી રહ્યો છે. હવે આ સંબંધમાં લાદવાની વસ્તુઓ નગણ્ય છે. ઘણા પતિઑ આજે પણ પત્નીની પ્રગતિને સહન કરવા અસમર્થ હોય છે. તેમ છતાં, મયુર આજે પણ દિશાના કામ તરફ ધ્યાન આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment