સામાન્ય કુક બબીતા જીતી એક કરોડ રૂપિયા, જાણો KBC માં તેને કેવા સવાલો પુછાયા હતા?

સામાન્ય કુક બબીતા જીતી એક કરોડ રૂપિયા, જાણો KBC માં તેને કેવા સવાલો પુછાયા હતા?

મિત્રો હાલમાં કોન બનેગા કરોડપતિની સીઝન ચાલી રહી છે. જેમાં બીજા કરોડપતિ મળી ગયા છે. સૌથી પહેલા બિહારના સનોજ રાજ પછી અમરાવતીની બબીતા તાડેએ એક કરોડ રૂપિયાની જીત મળેવી છે. પરંતુ આ કામયાબી ખુબ જ ખાસ છે તેની પાછળનું કારણ છે કે, કેમ કે તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમ છતાં પણ તે પોતાની લગન અને મહેનતના કારણે એક કરોડ રૂપિયા કોન બનેગા કરોડપતિમાંથી સફળતા રૂપે મેળવ્યા.

બબીતા મહારાષ્ટ્રના અમરાવતીમાં બપોરના સમયનું ભોજન બનાવતી કુક છે. અમિતાભ બચ્ચન દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં બબીતાએ જણાવ્યું હતું કે 450 બાળકો માટે ખીચડી બનાવે છે. જેના માટે તેને લગભગ મહીને 1500 રૂપિયા વેતન મળે છે. પરંતુ ત્યારે બબીતા તેને જણાવે છે કે આ કામમાં મને કોઈ વાંધો નથી કે સમસ્યા નથી, કેમ કે મને બાળકો માટે ખીચડી બનાવવી પસંદ છે. આ કામ મને ગમે છે.

બબીતા કેબીસીના શો માં દસ હાજર રૂપિયા જીતી ગયા બાદ તેને જોવાનું ખુબ જ દિલચસ્પ હતું કે તે 7 કરોડના સવાલ પર શું ફેસલો કરશે. પરંતુ ત્યાર બાદ જે કેબીસીમાં દિલચસ્પ વાત છે તેના વિશે આજે આમે તમને જણાવશું. તો ચો જાણીએ તેના થોડા મજેદાર સવાલો વિશે.

ફૂલોના પરાગનો ઉપયોગ કરીને મધમાખીઓ શું બનાવે છે ? તેનો સાચો જવાબ હતો મધ. ત્યાર બાદ તેને પૂછવામાં આવ્યું કે, હિન્દી ફિલ્મ… ધ સર્જિકલ સ્ટ્રાઈક ના નામથી ક્યો હિસ્સો ગાયબ છે ? જેનો સાચો જવાબ હતો ઉરી. ત્યાર બાદ આગળનો સવાલ હતો કે, કેટલા વર્ષોને મિલાવીને એક શતાબ્દી બને ? તેનો જવાબ હતો સો વર્ષ.

ત્યાર બાદ તેને પૂછવામાં આવ્યું કે ઓડિયો કલીપના સહારે જણાવો કે ક્યાં જાનવરનો અવાજ છે ? જેનો સાચો જવાબ હતો, ઘોડો. શો ના છેલ્લા સવાલના આધાર પર તેને પૂછવામાં આવ્યું કે ચિત્રમાં દેખાડવામાં આવેલ નમકીનને બનાવવા માટે ક્યાં આટાનો ઉપયોગ કરવામાં આવે છે ? જેનો સાચો જવાબ હતો ચાવલ એટલે કે ચોખાનો લોટ.

બબીતાની જીવન કહાની આપણને ઘણું બધું શીખવી જાય છે. તેને આ શોમાં એક કરોડપતિ બનીને એ સાબિત કરી બતાવ્યું કે એક ખીચડી બનાવવા વાળી પણ પોતાના સપનાને પૂરું કરી શકે છે. મિત્રો આમ જોઈએ તો આ સામાન્ય સવાલો આપણને લાગે પરંતુ તે સવાલો બબીતા માટે થોડા ચુનોતી ભર્યા પણ હતા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment

error: Content is protected !!