ડોલર એક રૂપિયા સાથે સરખો થઇ જાય તો…..આપણે ફાવી જઈશું કે બરબાદ થઇ જશું?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁ડોલર એક રૂપિયા સાથે સરખો થઇ જાય તો….. 💁

💰 મિત્રો અત્યારે દુનિયામાં પૈસા વગર નાના બાળકથી લઈને મોટા વ્યક્તિ સુધી કોઈને પણ નથી ચાલતું. અત્યારેના સમયમાં દરેક વ્યક્તિ પોતાની જિંદગી માટે પૈસા કમાઈ છે અને પોતાના એશોઆરામ માટે વાપરે છે. તો મિત્રો વાત કરીએ દુનિયાની તો એક ડોલર બરાબર એક રૂપિયો થઇ જાય તો ! તો આ ખબરને પ્રખ્યાત થતા જરા પણ વાર નથી લાગતી અને ભારતીય અર્થ વ્યવસ્થા પર ખુબ જ સારી અસર પડે છે.

Image Source :

💰 ડોલર બરાબર જો એક રૂપિયો થઇ જાય તો દરેક ચીજ વસ્તુઓ ઉપર પ્રભાવ પડશે, જે આપણે વિસ્તૃત આદાનપ્રદાન કરીએ છીએ, એ દરેક પર ખુબ જ પ્રભાવ પડે. એક ડોલરનું એક રૂપિયા બરાબર થવું એક હાયર પર્ટીકલ સિચવેશન છે. 

💰 પહેલા વાત કરીએ ઈમ્પોર્ટની. ભારતમાં કોઇપણ દેશ વસ્તુ  ઈમ્પોર્ટ કરતો હોય અને એક ડોલર બરાબર એક રૂપિયો થઇ જાય તો કોઈ પણ વસ્તુ કોઈ પણ દેશથી લાવવામાં આવે તે ખુબ જ સસ્તી થઇ જાય. જેમ કે કોઈ વ્યક્તિ એક ફોનના એક હજાર ડોલર રૂપિયા ચૂકવતો હોય તેને તે ફોન ખરીદવા માટે માત્ર એક હજાર રૂપિયા ચુકવવા પડે. જે દેશથી તે ફોન લેતા હતા તેને ત્યાં એક હજાર ડોલર દેવા પડતા હતા તો હવે તેને એક હજાર રૂપિયા જ દેવા પડે છે. કારણ કે એક ડોલર બરાબર એક રૂપિયો હોય તો.

Image Source :

💰 ડોલર એક રૂપિયા બરાબર થવાથી સૌથી મોટી સમસ્યા છે તે કાચા તેલની સમસ્યા છે. જેમ કે એક ડોલર બરાબર રૂપિયો થઇ જાય તો કાચા તેલના પૈસા મતલબ કે ડોલર ઓછા થઇ જાય એટલે કાચું તેલ સસ્તું મળે એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટી જાય. આવું થવાથી ઈમ્પોર્ટ વધી જશે અને આપણી બીજી જગ્યાઓ ઉપર નિર્ભય થઇ જશું. એટલે કે ઈમ્પોર્ટનું વધવું એ કોઈ પણ અર્થવ્યવસ્થા માટે સારું નથી.

Image Source :

💰 હવે વાત કરીએ એક્સપોર્ટની. ડોલર અને રૂપિયાનું માપન બરાબર હોવાથી એક્સપોર્ટ ઓછું થઇ જશે. જેમ કે કોઈ પણ શર્ટની કિંમત ઇન્ડીયામાં એક હજાર રૂપિયા છે તો ડોલર એક રૂપિયા બરાબર હોય તો એક હજાર રૂપિયા કિંમત રહે છે. એટલા માટે બીજા દેશ પાસેથી શર્ટ  ખરીદવા માટે જો એક હજાર ડોલર શર્ટની કિંમત હોત તો તેના કારણે એક્સપોર્ટ ઘટી જાય. આ એક અર્થવ્યવસ્થા માટે નેગેટીવ પોઈન્ટ છે.

💰 ભારતનો એક્સપોર્ટ ૨૬૨ બિલિયન ડોલર છે. જો કે ઈમ્પોર્ટના બદલામાં ઘણું ઓછું છે. હવે વાત કરીએ FDI અને FOI નું મતલબ બીજા દેશમાં જઈ બીજા બિઝનેસ ઓપરેશન સ્ટાર્ટ કરી દેવું.  ફોરેન કંપની ભારતમાં આવી બિઝનેસ શરૂ કરે છે તેમાં મેનપાવર, મશીનરી, મટીરીયલ ભારતનું હોય છે. તે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલા માટે તે ઇન્ડિયા માટે સારી વાત કહેવાય છે.

Image Source :

💰 જ્યારે એક ડોલર એક રૂપિયા બરાબર હોય તો એક કારખાનામાં કર્મચારીઓ કામ કરતા હોય તેને એક મહિનાના રૂપિયા 300 ડોલર દેતા હોય તેને ત્યાં બે હજાર રૂપિયા દેવામાં આવે. તો એ કંપનીના કર્મચારીઓ જ્યાં 300 ડોલર દેતા હોય તેમાંથી FDI કપાય માટે તે દેશ માટે સારી વાત નથી. ભારતમાંથી એ કંપની ઉઠી જાય તો એ કંપનીમાં કામ કરતા વધારે લોકો બધા બેરોજગાર થઇ જાય તેની સૌથી વધારે અસર સર્વિસ સેક્ટર પડે છે.

Image Source :

💰 મિત્રો કહેવામાં આવે છે કે વિદેશી છોડો સ્વદેશી અપનાવો જો આપણે વિદેશી નહિ અપનાવીએ તો આપણી સ્વદેશી ચીજ વસ્તુઓ વિદેશી લોકો પણ નહિ અપનાવે તો આપણો એક્સપોર્ટ ઓછુ થઇ જશે. એટલે કે આપણું વિદેશી મુદ્રા ભંડાર પણ ઓછું થઇ જશે. જો આવું કરવામાં આવે તો તેલને કેવી રીતે ઈમ્પોર્ટ કરી શકીએ. કાચા તેલને પુરા દેશમાં પેટ્રોલ અને ડીઝલના લીધે ખુબ જ મોટી ખોટ પડે છે. પૂરો દેશ પેટ્રોલ પંપની લાઈનમાં ઉભો રહી જાય. પેટ્રોલ જ નહિ મિત્રો એવી ઘણી વસ્તુઓ છે જેના લીધે આપણે બીજા દેશ પર નિર્ભર રહેવું પડે છે.

Image Source :

💰 જો એક ડોલર બરાબર એક રૂપિયો થઇ જાય તો આપણે આગળ ઘણી મુશ્કેલીઓ ઉત્તપન્ન થશે. જ્યાં સુધી એક ડોલર એટલે કે ૬૫ રૂપિયા ન થઇ જાય ત્યાં સુધી આ સમસ્યા રહેશે.

💰 જો મિત્રો GST અને નોટ્બંધીના લીધે લોકોમાં હાજાગગડી જાય તો ડોલર બરાબર એક રૂપિયો થવાથી શું હાલત થશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment