આ એક કામ જો તમે વિસર્જન સમયે કરી નાખશો તો,…. રિદ્ધિ સિદ્ધિ દુર કરી દેશે તમારા તમામ કંગાળ યોગને

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ગણેશજી કરશે ઈચ્છા પૂર્ણ….. 💁

💁 મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે ગણેશજીનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. તેનું વિસર્જન પણ રવિવારના દિવસે કરવામાં આવશે. તો આજે અમે તમને એક ખુબ મહત્વની વાત જણાવશું. આ રવિવારે ગણેશ વિસર્જન છે તે દિવસે આખા ભારતમાં ખુબ જ ધૂમધામથી ગણેશજીનું વિસર્જન થશે. અને આ ઉત્સવને ખુબ જ સારી રીતે મનાવવામાં પણ આવે છે.

Image Source :

💁 ભગવાન ગણેશજીને રિદ્ધિસિદ્ધિના દાતા માનવામાં આવે છે. કેમ કે ગણપતિજી પોતાના ભક્તો દ્વારા કરવામાં આવેલી પૂજાથી ખુબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. અને તે પોતાના બધા જ ભક્તોના દુઃખોને દુર કરે છે અને તેને સુખ અને સમૃદ્ધિ પણ આપે છે. કહેવામાં આવે છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેના જીવનમાં આવનાર બધી જ બાધાઓ દુર થઇ જાય છે.

💁 આજે અમે ગ્રંથોમાં જણાવેલા એક એવા મંત્ર વિશે જણાવશું જેના ઉપાય દ્વારા ગણેશજી ખુબ જ પ્રસન્ન થશે અને તમારી અને તમારા બાળકોની પણ સુખ સમૃદ્ધિમાં ખુબ જ વધારો થશે જે તમને ભવિષ્યમાં ખુબ ધનવાન  બનાવશે.

Image Source :

💁 અમે જે મંત્ર જણાવશું તેને ગણેશ વિસર્જનની રાત્રે કરવામાં આવે તો તે વ્યક્તિની ધન સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દુર થઇ જાય છે અને હંમેશા તે વ્યક્તિ પર મહાલક્ષ્મીની કૃપા બની રહેશે. મિત્રો આ એક ચમત્કારી અને એક ગુપ્ત ઉપાય છે. તેને ખુબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે.  

Image Source :

💁 આ ઉપાયને કરવા માટે એક લાલ કલરનો કાગળ લેવાનો છે અને જો લાલ રંગનો કાગળ ન હોય તો કંકુના ઉપયોગથી તેને રંગી શકો છો. મિત્રો હવે તે કાગળમાં તમારે જે કોઈ પરેશાની હોય અથવા તમારી ઈચ્છા હોય તે લખી શકો છો. પરંતુ તે લખાણ તમારે કાજળથી કરવાનું છે. તમારી કોઈ પણ પરેશાની હોય તે કાગળમાં લખી નાખવાની. પછી ભળે તે ધન સંબંધિત પરેશાની હોય તો પણ તે કાગળમાં લખી નાખવાની છે.

Image Source :

💁 પછી તેને એક રેશમના દોરથી બાંધીને તેને રાત્રીના સમયે ઘરની બહાર જઈને તે કાગળને સળગાવી દેવાનો. પછી જે કાગળની રાખ વધે તેને બીજા દિવસે વહેતા પાણીમાં અથવા કોઈ પણ તળાવમાં નાખી દેવાની. આવું કરવાથી તમારી ધનની સાથે જોડાયેલી ઘણી બધી પરેશાની દુર થઇ જશે. અને પછી ગણેશજીનું દર્શન કરવાનું અને પ્રાથના કરવાની. તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઇ જશે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Leave a Comment