Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ ટ્રીક્સથી ઘટાડો તમારું લાઈટબીલ ૫૦% સુધી… તેમાં વીજળીચોરી કરવાની પણ જરૂર નથી.

Social Gujarati by Social Gujarati
September 29, 2018
Reading Time: 2 mins read
5
આ ટ્રીક્સથી ઘટાડો તમારું લાઈટબીલ ૫૦% સુધી… તેમાં વીજળીચોરી કરવાની પણ જરૂર નથી.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આ રીતે બચાવો તમારી પચાસ ટકા વીજળી અને બચાવો પૈસા.. 💡

💡 મિત્રો તમે જોતા હશો કે ઘણા લોકોને દિવસે દિવસે વીજળીનું બીલ વધુને વધુ આવતું જાય છે. બે મહિના થયા નથી કે મોટું બીલ આવ્યું નથી. જો આપણે એક વર્ષની ગણતરી કરીએ તો ઘણા બધા પૈસા આપણે વીજળીનું બીલ ભરવામાં વાપરી નાખતા હોઈએ છીએ. ૧૫૦૦ રૂપિયાની આસપાસ તો લગભગ લોકોનું બીલ આવતું હોય છે જો ઘરમાં tv, ફ્રીઝ વગેરે જેવા સાધનો હોય, અને લગભગ બધા ઘરોમાં આ ઉપકરણો હોય જ છે. એટલે બીલ પણ આવતું જ હશે. પરંતુ મિત્રો તમારી અમૂક આદતો જ તમારું વીજળીનું બીલ વધારે છે.Image Source :

💡 પરંતુ આજે અમે તેનું સોલ્યુશન લાવ્યા છીએ. એટલે કે અમે આજે એવું સોલ્યુશન લાવ્યા છીએ કે જેમાં તમારે પંખો બંધ રાખીને ગરમીમાં બફાઈને બીલ નથી ઘટાડવાનું પણ અમૂક એવી વસ્તુ કે જેનાથી તમે અજાણ છો. તમે જે રીતે વસ્તુનો ઉપયોગ કરો છો તેમજ કરવાનો છે પરંતુ તમારે અમૂક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેનાથી તમારું વીજળીનું બીલ ઓછું આવશે. ઘણા ઓછા લોકોને ખબર હોય છે આ બાબતો.

💡 આ સરળ પાંચ ટીપ્સથી તમે તમારા વીજળીના બીલને કરી શકો છો અડધું: 💡

💡 ઘણી વાર આપણું ફ્રીઝ ખાલી રહેવાથી વધારે વીજળીના પોઈન્ટ્સ અથવા યુનિટ બળતા હોય છે. માટે હંમેશા ફ્રીઝમાં શાકભાજી અને ફળો રાખવાના આ સાથે હંમેશા તમારા ફ્રીઝના ટેમ્પરેચરને ઋતુ પ્રમાણે સેટ કરો. આવું કરવાથી તમારા વીજળીના બીલમાં ઘટાડો થશે.

 💡 મિત્રો ઘણી વાર આપણે સમયના અભાવને કારણે અથવા તો બીજી વાર મશીન ન ચલાવવું પડે તે હેતુથી વોશિંગ મશીનમાં તેની અપેક્ષાથી વધારે કપડા નાખીને કપડા ધોતા હોઈએ છીએ. આવું કરવાથી મશીન પર વધારે લોડ આવે છે અને વીજળીનો વપરાશ પણ વધુ થાય છે. માટે ક્યારેય પણ તમારે વોશિંગ મશીનની અપેક્ષા કરતા વધારે કપડા તેમાં ન ધોવા જોઈએ.

Image Source :

💡 વીજળીનો વપરાશ અટકાવવા માટે તમારે લાઈટ બંધ કરવાની જરૂર નથી પરંતુ તમારે શું કરવાનું છે કે માત્ર બલ્બ બદલવાના છે. તેના માટે તમારે સામાન્ય બલ્બ કરતા C.F.L. બલ્બનો ઉપયોગ કરવો. કારણ કે C.F.L. બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે તેથી તમે ભારેખમ વીજળીના બિલથી બચી શકો છો.

💡 હંમેશા મેઈન સ્વીચ બંધ કરવી. મિત્રો આ સૌથી મહત્વની ટીપ્સ છે અને ઘણા બધા લોકો આવી ભૂલો કરતા તમે જોયા પણ હશે જે પોતાની આળસના કારણે મેઈન સ્વીચ તો બંધ જ ન કરે. હા મિત્રો ઘણી વાર આપણે રિમોટથી જ tv બંધ કરી દેતા હોઈએ છીએ પરંતુ ઉભા થઈને tv ની સ્વીચ બંધ કરવાની આળસ આવતી હોય છે. તો મિત્રો આજથી જ આ આળસ કાઢી નાખો કારણ કે આ આળસના કારણે જ તમારું વીજળીનું બીલ વધારે આવે છે.

💡 જ્યારે તમે રિમોટથી tv બંધ કરો પરંતુ સ્વીચથી ન કરો ત્યારે તમે જોયું હશે કે tv નું પાવર બટન ચાલુ હશે તેનો મતલબ છે કે tv કોઈ જોતું નથી, tv ચાલુ નથી તેમ છતાં પણ તે વીજળી વાપરે છે. ખાસ કરીને રાત્રીના સમયે આવું જ થતું હોય છે કે રાત્રે માત્ર રિમોટથી tv બંધ કરીને લોકો સુઈ જાય છે પરંતુ તમને અંદાજો નથી હોતો કે આખી રાત tv તો વીજળીના પોઈન્ટ વધારશે. તો આ રીતે તમારું વીજળીનું બીલ વધે છે માટે હંમેશા ક્યારેય પણ tv બંધ કરો તો સાથે સાથે સ્વીચ પણ બંધ કરી દેવી જેથી વીજળીનો ફાલતું વપરાશ ઓછો થાય અને બીલ પણ ઓછું આવે.

Image Source :

💡 આ ઉપરાંત આજના યુગમાં સોલાર પેનલ પણ વીજળીની બચત કરવા માટે સારું યોગદાન આપે છે. માટે જો શક્ય હોય તો ઘરમાં સોલાર પેનલનો ઉપયોગ કરવો જેથી તમારા ઘણા કામો જે વીજળીની મદદથી થતા હતા તે વિના મૂલ્યે સૌરઉર્જાથી થાય અને વીજળીની બચત થાય. પરિણામે તમારે વીજળીનું બીલ પણ ઓછું આવશે.

💡 આ ઉપરાંત ક્યારેય પણ જરૂરીયાત વગર કોઈ વસ્તુ ચાલુ ન રાખવી કે ચાલુ રાખીને જતું રહેવું, બંધ કરતા ભૂલી જવું આવી આદતોને પણ દૂર કરવી જેથી વીજળીના બીલમાં થોડી રાહત રહે.

💡 તો આ રીતે તમે વીજળીનું પચાસ ટકા બીલ ઓછું કરી શકો છો ઉપર આપેલી બાબતોનું યોગ્ય પાલન કરો તો.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે .

 

Tags: ELECTRICITYELECTRICITY BILLENERGYindiaLIGHT BILLVIJALI
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ વસ્તુ નો દીવો ઘરે પ્રગટાવો થશે અદભુદ ફાયદા … અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ ..

આ વસ્તુ નો દીવો ઘરે પ્રગટાવો થશે અદભુદ ફાયદા ... અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ ..

વેસેલીનના ઉપયોગથી તમારા વાળ એટલા ગ્રો થશે કે તમને ખુદ વિશ્વાસ નહિ આવે.. ખુબ અસરકારક ઉપાય

વેસેલીનના ઉપયોગથી તમારા વાળ એટલા ગ્રો થશે કે તમને ખુદ વિશ્વાસ નહિ આવે.. ખુબ અસરકારક ઉપાય

Comments 5

  1. Mayur Parmar says:
    7 years ago

    Bhai tame CFL no upyog karva Kahyu chhe atyare LED bulb tube, tena karta power ochho le chhe.

    As well T5 or T7 tube na vaprash thi power ochho and Ajvalu vadhare male chhe.

    Reply
  2. Rajendra Patel says:
    6 years ago

    Good tips and i like your all articls thanks

    Reply
  3. Hitesh says:
    6 years ago

    Bhai anything different hoi to kaho

    Reply
  4. pradhyuman says:
    5 years ago

    such a very nice informations …..👍👍👍👍

    Reply
  5. KALPESH says:
    5 years ago

    Very careful

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો કાશ્મીરી સ્ત્રીઓ સુંદર જ કેમ હોય છે?  આ છે તેની સુંદરતાનું ચોકાવનારું રાજ.

જાણો કાશ્મીરી સ્ત્રીઓ સુંદર જ કેમ હોય છે? આ છે તેની સુંદરતાનું ચોકાવનારું રાજ.

September 11, 2019
આ રીતે ઘરે જ બનાવો આમચૂર પાવડર જે ચાલશે આખું વર્ષ. ભોજનનો સ્વાદ કરી દેશે ડબલ, સાથે શરીરને થશે આવા ફાયદા.

આ રીતે ઘરે જ બનાવો આમચૂર પાવડર જે ચાલશે આખું વર્ષ. ભોજનનો સ્વાદ કરી દેશે ડબલ, સાથે શરીરને થશે આવા ફાયદા.

June 18, 2024
આજથી જ બની રહ્યો છે રાજયોગ…. આ પાંચ રાશી ની કિસ્મત ખુલતા કોઈ નહિ અટકાવી શકે. જાણો તમારી રાશી

આજથી જ બની રહ્યો છે રાજયોગ…. આ પાંચ રાશી ની કિસ્મત ખુલતા કોઈ નહિ અટકાવી શકે. જાણો તમારી રાશી

June 20, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.