jio દ્વારા થયો નવો પ્લાન લોંચ…. બધી કંપનીના ઉડી ગયા હોશ…. જાણો તેના પ્લાન વિશે….. ઈન્ટરનેટ ડેટા લીમીટ માંથી મળી જશે મુક્તિ….

5
11020
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

jio દ્વારા થયો નવો પ્લાન લોંચ…. બધી કંપનીના ઉડી ગયા હોશ…. જાણો તેના પ્લાન વિશે….. ઈન્ટરનેટ ડેટા લીમીટ માંથી મળી જશે મુક્તિ….

મિત્રો આજકાલ મોબાઈલ સીમની કંપની વાળાઓએ ખુબ જ ધૂમ મચાવી છે માર્કેટમાં. આજે આપણે બધા જ જાણીએ છીએ કે jio કંપની દ્વારા બધાને ખુબ જ સસ્તું ઈન્ટરનેટ વાપરવા મળે છે. પરંતુ તેની સાથે બીજી કંપની દ્વારા પણ પોતાના નેટ રીચાર્જના પેકને સસ્તું કરી દેવામાં આવ્યું છે. જો એવું ન કરવામાં આવે તો એ બધી જ કંપનીનું વેચાણ બંધ થઇ જાય. એટલા માટે તેમણે પણ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે પોતાના ઈન્ટરનેટને સસ્તું કરવામાં આવ્યું.

પરંતુ મિત્રો jio કંપની દ્વારા હજુ પણ એક નવો પ્લાન લોંચ કરવામાં આવ્યો છે જેના કારણે ગ્રાહકોને હજુ પણ સસ્તું ઈન્ટરનેટ મળશે. આ પેકને માત્ર ગ્રાહકોની સેવાને વધારવા માટે જ લોંચ કરવામાં આવ્યો છે. તેનાથી ગ્રાહકોને ડેટા ખૂટવાનો ભય નહિ રહે. તો મિત્રો ચાલો જાણીએ કે jio દ્વારા ક્યો નવો પ્લાન માર્કેટમાં આવશે.

મિત્રો ભારતમાં માત્ર jio જ એવી પહેલી કંપની છે જેમણે આપણને 4જી સ્પીડથી વાકેફ કરાવ્યા. જ્યારે આ કંપની માર્કેટમાં આવી ત્યારે ઘણા બધા નેટ પેક હતા. પરંતુ તે બધા 2જી અને 3જી સ્પીડ વાળા પ્લાન હતા. તે સમયે નેટની સ્પીડ ખુબ જ ઓછી આવતી હતી. જેના કારણે લોકો ખુબ જ નેટ સંબંધી સમસ્યાથી લડતા હતા. એ સમયે લોકો ટેકનોલોજીથી ખુબ જ દુર હતા. પરંતુ જ્યારે jio કંપની દ્વારા નેટની સ્પીડ વધારવામાં આવી અને 4જી સ્પીડ કરવામાં આવી ત્યાર બાદ ભારતમાં લોકો ટેકનોલોજીથી ખુબ જ નજીક આવ્યા છે.

jio કંપની દ્વારા લોકોની બે પરેશાનીને સમજવામાં આવી કે એક તો ઓછી સ્પીડ અને વધારે લોકોના પૈસા. એટલા માટે jio કંપની દ્વારા નેટને સ્પીડ અને ડેટા બેઝ પણ દિવસનો વધારવામાં આવ્યો. ખાસ વાત તો એ કે jio દ્વારા ઓછા અને મામુલી કિંમતમાં  ગ્રાહકને નેટ આપવામાં આવ્યું. તેનાથી ગ્રાહકોને સુવિધામાં વધારો મળ્યો અને એ પણ ઓછા પૈસામાં. પરંતુ હજુ એક પ્લાન સામે આવ્યો છે. તો તેના વિશે જાણીએ.

jio કંપનીએ માર્કેટમાં 360 દિવસ વાળો એક નવો પ્લાન લોંચ કર્યો છે. jio પોતાની 4જી સ્પીડ માટે ટેલીકોમ કંપનીમાં ખુબ જ વખણાય છે. આ નવા પ્લાનમાં તમારે દિવસના ડેટા લીમીટની સમસ્યાનો સામનો નહિ કરવો પડે. કેમ કે આ પ્લાનમાં તમને અનલિમિટેડ ડેટા વાપરવા મળશે. ગ્રાહક જેટલું ઈચ્છે એટલું દિવસ દરમિયાન ઈન્ટરનેટ વાપરી શકે છે.

આ પ્લાન મુજબ ગ્રાહકને ૩૬૦ દિવસ દરમિયાન ૩૫૨ GB 4G સ્પીડે ડેટા મળશે ત્યારબાદ JIO તેમાં 64 નો પ્લાન એક્ટીવેટ કરી દેશે જે તમને અનલિમિટેડ મળશે. એ દરમિયાન તમારે કોઈ પણ વિડીઓ કે ઈન્ટરનેટનો વપરાશ અનલિમિટેડ કરી શકશો એ પણ ફૂલ સ્પીડ સાથે.

આ પ્લાનમાં 4જી સ્પીડમાં પણ ખુબ જ સુધાર આવશે અને ગ્રાહકોએ નેટવર્કની પણ ચિંતા નથી રહેતી. તેમાં 4જી સ્પીડમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. તેમાં સ્પીડ 64 કેબીપીએસની ચાલશે એટલા માટે ગ્રાહકોએ લોડીંગનો સામનો પણ નહિ કરવો પડે.

આ પ્લાનની વાર્ષિક કિંમત હશે. જેના કારણે ગ્રાહકોએ વારંવાર પૈસા પણ નહિ ભરવા પડે. એક વાર પૈસા ભરો ત્યારે બાદ એક વર્ષ પછી પૈસાનું રીચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાનની કિંમત એક વર્ષની 4999/-  રાખવામાં આવી છે. તો મિત્રો આ પ્લાન ખુબ જ રોચક છે અને દરેક કંપનીને ફરી jio દ્વારા ઝટકો આપવામાં આવશે,

ટૂંક સમયમાં JIO ફાઈબર પણ આવવાનું જ છે, જો તે વિશે તમારે માહિતી મેળવવી હોય તો કોમેન્ટમાં પાર્ટ-2 લખો. એના વિશેની તમામ માહિતી આપને જણાવીશું. 

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here