“Tik Tok” એપ્લીકેશનથી પૈસા કમાઓ .. હવે ઘર બેઠા .. આ રીતે રેકોર્ડ કરેલો વિડીયો અપાવી શકે છે તમને ૫૦૦૦૦ રૂપિયા

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

“Tik Tok” એપ્લીકેશનથી પૈસા કમાઓ….

મિત્રો પૈસાની જરૂર તો દરેક વ્યક્તિને હોય છે. પૈસા એ  જીવન જીવવા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ હોય છે. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ સ્માર્ટફોન ઉપયોગ કરવા પાછળ તમને પૈસા મળે તો ? આપણે દરેક એપ્લિકેશનનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ અને એપ્લિકેશનનો ઉપયોગ કરવા પાછળ તમને પૈસા મળે તો ?

તો મિત્રો તમે પૈસા કમાવવા માટે થઈ જાવ તૈયાર, કેમ કે આજે અમે તમને એક એવી એપ્લિકેશન વિશે જણાવીશું જે તમને આપશે અનેક પૈસા અને એ એપ્લિકેશનનું નામ છે“Tik Tok” એપ્લીકેશન.

img source

“Tik tok” એ દરેકના  સ્માર્ટફોનમાં જોવા મળતું જ હોય છે. તો“Tik Tok” થી પૈસા કમાવવા માટેના બે રીત છે. પેલી રીત છે “Tik tok” પર વિડીયો બનાવીનેે પૈસા કમાવ અને બીજી રીત છે “Tik tok” પર લાઈવ આવીને પૈસા કમાવ. તો અમે આ બંને રીતથી કેવી રીતે પૈસા કમાવવા તેની ઊંડાણ પૂર્વક માહિતી જણાવશું.

પરંતુ અમે તમને એક મહત્વની સુચના જણાવી દઈએ છીએ કે તમારે “Tik tok” પર પૈસા કમાવવા હોય તો તમારામાં કંઈક  આવડત કે ટેલેન્ટ હોવું જરૂરી. જેથી તમે પૈસા ઝડપથી અને વધુ કમાય શકશો.

img source

તો મિત્રો સૌપ્રથમ “Tik tok” એપ્લિકેશન ડાઉનલોડ કરી તેને ઓપન કરો  ત્યારબાદ તમને નીચે 5 ઓપ્શન આવશે તેમાં સર્ચ બાર ઓપ્શન પર ક્લિક કરો. તેમાં ક્લિક કર્યા બાદ તમને અનેક ચેલેન્જ કરવા માટેના ઓપ્શન મળશે. પરંતુ તમારે એવો ચેલેન્જ  પસંદ કરવો જે ખુબ પ્રખ્યાત કે  ટ્રેડિંગ હોય. તેના પર તમારે વિડીયો બનાવવાનો હોય છે અને તેને “Tik tok” પર અપલોડ કરવાનો હોય છે. જો તમારો આ વિડીયો “Tik tok”  દ્વારા પસંદ કરવામાં  આવે તો તમને 20000, 30000, 50,000 સુધીના પૈસા મળી શકે છે અથવા તમને ગિફ્ટ પણ મળી શકે છે અને તે ગીફ્ટ પણ iphone જેવી મોંઘી ગિફ્ટ હોઇ શકે છે.

img source

મિત્રો તમારે 15 સેકન્ડમાં વિડીયો તૈયાર કરવાનો હોય છે.

ત્યારબાદ તમારો વિડીયો તૈયાર થાય એટલે તેને પોસ્ટ કરવાનો હોય છે અને જો તમારો આ વિડિયો લોકોને પસંદ આવે છે અને જો તમારા વિડીયોની રેન્કિંગ વધશે તો તમને પૈસા કે “gift tik tok” વાળા આપે છે.

અને મિત્રો બીજી રીત છે “Tik tok” પર લાઈવ આવીને પૈસા કમાવવા. પરંતુ મિત્રો અમે તમને એક વાત જણાવી દઈએ કે “Tik tok” પર લાઈવ થવા માટે તમારે “Tik tok” પર 1000 ફ્રેન્ડ કે ફોલોવર્સ જરૂરી છે. તેથી તમારે સૌ પ્રથમ હજાર ફ્રેન્ડ બનાવવા માટે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા પડશે અને જેથી તમારા ફોલોવર વધશે તેમ તેમ તમારા ફ્રેન્ડ પણ વધશે અને ત્યારબાદ તમે લાઈવ વિડીયો કરી શકશો.

મિત્રો વધુ માહિતી જણાવી દઇએ કે “Tik tok”  પર લાઈવ વિડિયો કેવી રીતે બનાવી શકાય. સૌપ્રથમ તમે લાઈવ વિડીયો શૂટ કરશો ત્યારે તમારા દરેક ફ્રેન્ડને નોટિફિકેશન જશે અને તમે તમારા ફોલોવર્સ કે ફ્રેન્ડ તમારા લાઈવવિડીયોને જુએ છે અને તમારા લાઈવ વિડીયો પર કંઈક પ્રતિક્રિયા આપે છે જેમ કે એ તમારા ફોલોવર કે ફ્રેન્ડને એક ગિફ્ટનું ઓપશન આવે છે અને તે દરેક ગિફ્ટ માટે અલગ અલગ coins હોય છે અને આ coins 5000 સુધીના હોય છે અને આપણે આ coinsને પૈસામાં કન્વર્ટ કરી શકીએ છીએ.

તમે તો તમારામાં પણ કંઈક ટેલેન્ટ હોય તો તમે live અને વિડીયો શૂટ કરીને સરળતાથી આ “Tik tok” એપ્લિકેશન પર પૈસા કમાઈ શકશો અને તમારા પૈસાનો વ્યવહાર ડોલરમાં થશે અને એ તમારા પૈસા બેંકમાં આવશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment