રસોડામાં રહેલી આ વસ્તુઓ ખાવા લાગો, ગમે તેવી ઠંડીમાં પણ શરીર રહેશે એકદમ ગરમ…. તાવ, શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ રહેશે દુર…
મિત્રો શિયાળો આવતા જ હાથ-પગ માનો કે ઠંડીથી જામી જ જાય છે. ઘણી વખત ઠંડી લાગવાને કારણે લોકોને તાવ અને શરદી થઈ જાય છે. કારણ કે કોરોના હજુ સરખી રીતે ગયો નથી, તમારે તમારી ઇમ્યુનિટી અને સ્વાસ્થયનું ધ્યાન રાખવું જોઈએ. તેવામાં તમે શિયાળામાં આ ફૂડ આઇટમ્સને પોતાના ડાયેટમાં સમાવેશ કરીને ઠંડીમાં રાહત મેળવી શકો છો. … Read moreરસોડામાં રહેલી આ વસ્તુઓ ખાવા લાગો, ગમે તેવી ઠંડીમાં પણ શરીર રહેશે એકદમ ગરમ…. તાવ, શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ રહેશે દુર…