કિસાન નેતાઓએ સરકારને આપી ચેતવણી, 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર વેચી શું દૂધ.. અમારી વાત માનવામાં નહિ આવે તો.
કૃષિ કાનુનના વિરોધમાં અત્યારે પણ કિસાન આંદોલન દિલ્લીની સીમાઓ પર ચાલી રહ્યું છે અને ધીમે ધીમે આ આંદોલનનો દાયરો વધતો જાય છે. ભારતીય કિસાન યુનિયને હવે કૃષિ કાનુનના વિરોધમાં મોટું એલાન કર્યું છે. તેમણે દુધના ભાવ વધારવાની વાત કહી છે. સિંધુ બોર્ડર પર સંયુક્ત મોરચાના પદાધિકારીઓએ બેસીને નિર્ણય લીધો છે કે, એક માર્ચથી કિસાન દૂધના … Read moreકિસાન નેતાઓએ સરકારને આપી ચેતવણી, 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર વેચી શું દૂધ.. અમારી વાત માનવામાં નહિ આવે તો.