મલાઇકા અરોડાએ બતાવ્યા ફિટ એન્ડ સ્લિમ ફિગર માટેના 3 યોગાસનો | જાણો આસન કરવાની રીત..
મલાઇકાની ફિટનેસ વિશે તો દરેક લોકો જાણે જ છે. જો તમારે પણ મલાઇકા અરોડા જેવી પરફેક્ટ બોડી જોઈએ છે તો તમારે ફક્ત થોડા આસનોને તમારા ડેઈલી રૂટિનમાં શામેલ કરવા પડશે. મલાઇકા પોતાની બોડીને સ્વસ્થ રાખવા માટે યોગ, આસન, ડાન્સ જેવી પ્રવૃતિઓ કરે છે. 47 વર્ષની ઉંમરે પણ મલાઇકાનો ચહેરો અને બોડી ગ્લો કરે છે. મલાઇકા … Read moreમલાઇકા અરોડાએ બતાવ્યા ફિટ એન્ડ સ્લિમ ફિગર માટેના 3 યોગાસનો | જાણો આસન કરવાની રીત..