અનલોક-5 ની નવી ગાઈડલાઈન્સ જારી ! ખુલી જશે આટલી જગ્યાઓના તાળા અને ફરી ધમધમતા થશે આ ધંધા.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયએ અનલોક-5 ની ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે. ગૃહ મંત્રાલયે નિર્દેશ અનુસાર અનલોક-5 માં સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સને 50% સીટ સાથે ખોલવાની અનુમતિ આપી છે. 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્કને ખોલવામાં આવશે. સ્વિમિંગ પુલ્સને ખેલાડીઓની ટ્રેનિંગ માટે ખોલવામાં આવશે. સિનેમા હોલ, થિયેટર્સ, મલ્ટીપ્લેક્સને લઈને જલ્દી સુચના અને પ્રસારણ મંત્રાલય ગાઈડલાઈન્સ જારી કરશે. … Read moreઅનલોક-5 ની નવી ગાઈડલાઈન્સ જારી ! ખુલી જશે આટલી જગ્યાઓના તાળા અને ફરી ધમધમતા થશે આ ધંધા.