Baleno CNG v/s. Glanza CNG | બન્ને માંથી કઈ કાર ખરીદવી? જાણો માઈલેજ, કિંમત થી લઈ બીજા ફિચર્ચ વચ્ચેની કમ્પૅરિઝન.

જાપાની કાર નિર્માતા ટોયોટા એ ભારતમાં હાલમાં જ સીએનજી થી ચાલતી ગાડી Glanza લોન્ચ કરી છે. ફેક્ટરી દ્વારા ફીટ કરેલી સીએનજી કીટ મેળવવા વાળી આ બ્રાન્ડનું પહેલું મોડલ છે. કાર નિર્માતા CNG સેગમેન્ટમાં મારુતિ સુઝુકીના વર્ચસ્વને પડકારવાની યોજના બનાવી છે. બીજી તરફ મારુતિ સુઝુકી એ પણ થોડા દિવસ પહેલા બલેનોનું સીએનજી મોડલ લોન્ચ કર્યું છે. … Read moreBaleno CNG v/s. Glanza CNG | બન્ને માંથી કઈ કાર ખરીદવી? જાણો માઈલેજ, કિંમત થી લઈ બીજા ફિચર્ચ વચ્ચેની કમ્પૅરિઝન.

error: Content is protected !!