આ દુનિયામાં હોય છે આ ત્રણ પ્રકારના લોકો ! આ સ્ટોરી પરથી જાણો તમે ક્યાં પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો….
એક ખુબ મોટું સમુદ્રી જહાજ ડૂબવાની તૈયારીમાં હતું. લોકોમાં ખુબ જ અફરાતફરી મચેલી હતી, તેમાં લગભગ 500 જેટલા યાત્રીઓ સફર કરી રહ્યાં હતા. ડરના માર્યા દરેક યાત્રીઓ બૂમાબૂમ કરી રહ્યાં હતા. જહાજના કેપ્ટને લાલ રંગના ગોળા હવામાં ફોડ્યા. જેથી કોઈ જુએ તો મદદ માટે દોડી આવે, અને જો કોઈ આવે તો જ સૌના જીવન બચી … Read moreઆ દુનિયામાં હોય છે આ ત્રણ પ્રકારના લોકો ! આ સ્ટોરી પરથી જાણો તમે ક્યાં પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો….