સામાન્ય માણસ પર આફત : શાકભાજી બાદ હવે આ કારણે દાળ પણ થઈ મોંઘી, જાણો શા માટે થાય છે આવું.
મિત્રો જેમ તમે જાણો છો તેમ, થોડા સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દિવસે દિવસે શાક મોઘું થતું જાય છે. તેવા સમયે મધ્યમ વર્ગ અને ગરીબ માણસોની હવે એક વધુ મુશ્કેલીમાં વધારો થયો છે. અને તે છે હવે દાળના ભાવોમાં વધારો થયો છે. જેના કારણે ગરીબ માણસોને ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો આજે … Read moreસામાન્ય માણસ પર આફત : શાકભાજી બાદ હવે આ કારણે દાળ પણ થઈ મોંઘી, જાણો શા માટે થાય છે આવું.