બોલીવુડ સ્ટાર્સ પાસે પૈસા, નામ, એશોઆરામ હોવા છતાં પણ આત્મહત્યા કેમ કરે છે? આ છે મોટું કારણ.

રવિવારના રોજ બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના આપઘાતની ઘટનાના સમાચાર આવ્યાં હતા. આ એક દુઃખદ ઘટના છે. સુશાંતે પોતાની ફિલ્મ છીછોરેમાં એક એવા વ્યક્તિનો અભિનય કર્યો હતો. જે પોતાના દીકરાને જીવન જીવતા શીખવે છે. તે કહે છે જીવનમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ આવે પરંતુ આપઘાત ન કરવો જોઇએ. જીવન ખુબ જ કિંમતી છે જેને બિન્દાસ … Read moreબોલીવુડ સ્ટાર્સ પાસે પૈસા, નામ, એશોઆરામ હોવા છતાં પણ આત્મહત્યા કેમ કરે છે? આ છે મોટું કારણ.

બોલીવુડના મશહુર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યું સુસાઇડ, જાણો શું છે આત્મહત્યા પાછળ કારણ.

મિત્રો જીવન અને મૃત્યુ વચ્ચે ખુબ જ ઘાટો સંબંધ છે, પરંતુ જ્યારે બોલાવ્યા વગર મૃત્યુ આવી જાય ત્યારે તેને હજમ કરવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. તો મિત્રો બોલીવુડની એક ખુબ જ દુઃખદ વાત સામે આવી છે. બોલીવુડના જાણીતા અને ટીવીના મોસ્ટ પોપ્યુલર સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે જિંદગી સામેની જંગમાં હારીને મૃત્યુને ગળે લગાવ્યું … Read moreબોલીવુડના મશહુર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યું સુસાઇડ, જાણો શું છે આત્મહત્યા પાછળ કારણ.

error: Content is protected !!