SBI રોકાણકારો ને બનાવ્યા માલામાલ: શેરમાં અચાનક આવ્યો ઉછાળો, હજુ પણ આટલા ટકા% ઉછાળાનો ટાર્ગેટ, ખરીદવા માટે એક્સપર્ટ લોકો એ કરી ભલામણ
દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના શેરોમાં આજે જોરદાર તેજી આવી છે. બેન્કના ઉત્તમ ત્રિમાસિક પરિણામો (SBI Q2FY23)થી રોકાણકારો થઈ ગયા છે ખુશ ખુશાલ અને આ બેન્ક શેર પર ભારે દાવ રમી રહ્યા છે. ઇન્ટ્રાડેમાં, શેરે 5 ટકા સુધી ઉછળ્યો અને 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી. સપ્ટેમ્બર ત્રણ માસમાં બેંક રેકોર્ડ … Read moreSBI રોકાણકારો ને બનાવ્યા માલામાલ: શેરમાં અચાનક આવ્યો ઉછાળો, હજુ પણ આટલા ટકા% ઉછાળાનો ટાર્ગેટ, ખરીદવા માટે એક્સપર્ટ લોકો એ કરી ભલામણ