27 વર્ષની યુવતીનો બેંગ્લોરમાં દુધનો બિઝનેસ |બે વર્ષમાં 1 કરોડનું ટર્નઓવર

શિલ્પી સિન્હા ઝારખંડના ડાલ્ટનગંજથી 2012 બેંગ્લોર અભ્યાસ કરવા માટે આવી હતી. ત્યાં તેને ગાયનું શુદ્ધ દૂધ લેવા માટે ખુબ જ તકલીફ પડતી હતી અને ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો. ત્યારે શિલ્પીએ એક વિચાર કર્યો અને એવું નક્કી કર્યું કે, તે દૂધનો બિઝનેસ કરશે. પરંતુ એક મહિલા અને કંપનીની એક એવી સ્થાપક તરીકે ડેરી ક્ષેત્રમાં કામ … Read more27 વર્ષની યુવતીનો બેંગ્લોરમાં દુધનો બિઝનેસ |બે વર્ષમાં 1 કરોડનું ટર્નઓવર