અમદાવાદના સ્મશાનોમાં ધડાધડ આવી રહ્યા છે રોજના આટલા શબ ! સતત 24 કલાક થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર.
ગુજરાત કોરોનાની બીજી લહેરની ચપેટમાં છે. ત્યાં જ, અમદાવાદની સ્થિતિ પણ વધુ ગંભીર છે અને હવે લગભગ બધી કોવિડ હોસ્પિટલોના બેડ ભરાઈ ગયા છે. સરકારી આંકડા મુજબ દરરોજ સંક્રમિતોના 350 ની આસપાસ કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને 13 – 14 દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. શબ-વાહનો સુધીની 4 – 4 કલાકની વેટિંગ : જ્યારે … Read moreઅમદાવાદના સ્મશાનોમાં ધડાધડ આવી રહ્યા છે રોજના આટલા શબ ! સતત 24 કલાક થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર.