આ મંદિરમાં આવ્યું એટલું દાન કે પૈસા ગણતા લકોને વળી ગયો પરસેવો તો પણ ગણતરી પુરી ન થઈ | પૈસા નો થયો ઢગલો
ભારતમાં સેંકડો મંદિર છે, દરેક મંદિરમાં રોજના હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. તેવામાં મંદિરમાં સારું એવું દાન પણ આવે છે. તેમાં રાજસ્થાનના ચિત્તોડગઢના શ્રી શ્રી સાંવલિયા શેઠ મંદિરને જ લઈએ તો આ મંદિર દરેક વર્ષે પોતાના દાન માટે ખુબ જ જાણીતું માનવામાં આવે છે. તેવામાં આ વખતે દાનમાં આવેલી રકમે તો રેકોર્ડ તોડી … Read moreઆ મંદિરમાં આવ્યું એટલું દાન કે પૈસા ગણતા લકોને વળી ગયો પરસેવો તો પણ ગણતરી પુરી ન થઈ | પૈસા નો થયો ઢગલો