સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને સામે આવી આ મોટી ખબર ! પરિવારે કર્યો આવો ખોલાસો.
બોલીવુડના ‘મુન્નાભાઈ’ એટલે કે સંજય દત્તના આપણા દેશમાં ઘણા લોકો ફેન છે. પરંતુ હાલ તેને કેન્સર હોવાના તેના ફેન્સમાં ચિંતાનો માહોલ જોવા મળી છે. પરંતુ હાલ તેને લઈને એક નવી ખબર સામે આવી છે. એવા સમાચાર મળ્યા છે કે, સંજય દત્ત ખુબ જ જલ્દી આ બીમારીને માત આપવાના છે. તેના પરિવારના એક સંબંધીએ હાલમાં જ … Read moreસંજય દત્તના સ્વાસ્થ્યને લઈને સામે આવી આ મોટી ખબર ! પરિવારે કર્યો આવો ખોલાસો.