આ રાશિના લોકોની કુંડળીમાં હોય છે લવ મેરેજનો મોટો યોગ ! પોતાની પસંદ સાથે જ કરે છે લગ્ન.
મિત્રો જેમ કે તમે જાણતા હશો કે હિંદુ ધર્મમાં લોકો કુંડળીમાં વધુ માનતા હોય છે. આથી જ તેઓ લગ્ન સમયે યુવક યુવતીની કુંડળી મેચ કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીનું વિશેષ મહત્વ હોય છે. લગ્ન કુંડળીના ગ્રહો અનુસાર યુવક-યુવતીના લગ્ન થતા હોય છે. તેમજ યુવક-યુવતીની રાશિ અનુસાર પણ ગ્રહો તેમના પર પ્રભાવ નાખતા હોય છે. આથી … Read moreઆ રાશિના લોકોની કુંડળીમાં હોય છે લવ મેરેજનો મોટો યોગ ! પોતાની પસંદ સાથે જ કરે છે લગ્ન.