સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયાએ અમિત શાહને કરી એવી માંગ કે, બોલિવુડના ઘણાં ફેમસ લોકોને થશે મુશ્કેલી.

14 જૂન 2020 ના રોજ બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સુશાંતે આત્મહત્યા કેમ કરી તે હજુ સુધી ખુલાસો થયો નથી. તે સાથે જે સ્ટાર્સે સુશાંત સાથે કામ કર્યું છે કે તેના મિત્રો છે તે આજે પણ સુશાંતના મૃત્યુને ભૂલી શકતા નથી. તેવા જ કંઈક હાલ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના છે. … Read moreસુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયાએ અમિત શાહને કરી એવી માંગ કે, બોલિવુડના ઘણાં ફેમસ લોકોને થશે મુશ્કેલી.

error: Content is protected !!