કોરોનાકાળમાં ઘરે બેઠા ઓર્ડર કરો છો સામાન ? તો ચેતજો, તમારી એક ભૂલ તમને પડી જશે મોંઘી.
કોરોના વાયરસના સંકટકાળમાં ઓનલાઈન શોપિંગ લોકો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થયું છે. સ્માર્ટ ગેજેટ પર લોકો ઘરે બેઠા જ ઓનલાઈન સામાન ઓર્ડર કરી શકો છો. પેમેન્ટ પણ ઓનલાઈન થઈ જાય છે અને ઘરે બેઠા સામાન પણ આવી જાય છે. તેનાથી લોકોનો સમય પણ બચી જાય છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ મેન્ટેન થઈ જાય છે. … Read moreકોરોનાકાળમાં ઘરે બેઠા ઓર્ડર કરો છો સામાન ? તો ચેતજો, તમારી એક ભૂલ તમને પડી જશે મોંઘી.