નવેમ્બર મહિનામાં ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન ? તો જાણી લો આ સખ્ત નિયમો વિશે.
જો તમે દર વર્ષની જેમ દિવાળીની રજાઓમાં ઘરની બહાર કે પોતાના ઘરે જઈ રહ્યાં છો, તો પહેલા ક્વોરન્ટાઇનના નિયમને જરૂરથી જાણો. દરેકના મનમાં પ્રશ્ન છે કે, ઘરની બહાર 14 કે 21 દિવસ માટે જઈએ તો શું ક્વોરન્ટાઇન થવું પડશે ? ઉલ્લેખનીય છે કે, જો તમે ગાડી, બસ કે ટ્રેન દ્વારા કોઈ બીજા રાજ્યમાં જઈ રહ્યાં … Read moreનવેમ્બર મહિનામાં ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન ? તો જાણી લો આ સખ્ત નિયમો વિશે.