આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?
છેલ્લા કેટલાય વર્ષથી લોકો રામ મંદિર બનવાની રાહ જોઇ રહ્યાં હતા. 5 ઓગષ્ટના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિ પૂજન થયું હતું. જેના કારણે સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. દેશવાસીઓએ પોતાના ઘરના આંગણામાં દિવા પ્રગટાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ આ દેશવાસીઓમાં એક શબરી પણ છે. જી, હાં સાંભળીને નવાઇ લાગશે પણ … Read moreઆ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?