ચાર મોટા શહેરો માટે રાત્રી કર્ફ્યુંને લઈને આવ્યા મોટા સમાચાર, CM વિજય રૂપાણીએ જાહેર કર્યું મોટું એલાન…
જેમ કે મિત્રો તમે જાણો છો તેમ ગુજરાતના ઘણા મોટા શહેરોમાં હાલ રાત્રી કર્ફ્યુ ચાલુ છે. જેમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ કર્ફ્યુ રહે છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વગેરેમાં કોરોનાના સંક્રમણથી બચવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાના કેસમાં હવે ઘટાડો … Read moreચાર મોટા શહેરો માટે રાત્રી કર્ફ્યુંને લઈને આવ્યા મોટા સમાચાર, CM વિજય રૂપાણીએ જાહેર કર્યું મોટું એલાન…