તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ
મિત્રો તમે ક્રિકેટની દુનિયામાં ખુબ જાણીતું એવું નામ યુવરાજ સિંહ વિશે તો ઘણું જાણતા હશો. એવું કહેવાય છે કે ક્રિકેટથી સન્યાસ લઇ લીધો હતો . જયારે એવું પણ જાણવા મળ્યું છે કે યુવરાજ સિંહને પીસીએ એ એવી પણ અપીલ કરી છે કે તેઓ પ્રદેશ ટીમના ખિલાડી અને મેટર બનવાની અપીલ કરી છે. ચાલો તો આ … Read moreતો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ