થયો મોટો ખુલાસો: આખરે પીએમ મોદીનું આવું ધારદાર ભાષણ કોણ લખે છે? જાણીને હોંશ ઉડી જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની દમદાર અને રસપ્રદ સ્પીચને લઈને ખુબ જ જાણીતા છે. “મન કી બાત” હોય કે પછી કોઈ બીજો કાર્યક્રમ પીએમ મોદી પોતાનું ભાષણ અચૂક આપે છે. બીજેપીની રેલી અને ચુંટણીની જનસભાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ભીડ ઉમટી પડતી હોય છે. પોતાની સ્પીચમાં નરેન્દ્ર મોદી જે રીતે શબ્દોનો ઉપયોગ કરે છે અને … Read moreથયો મોટો ખુલાસો: આખરે પીએમ મોદીનું આવું ધારદાર ભાષણ કોણ લખે છે? જાણીને હોંશ ઉડી જશે.

error: Content is protected !!