શું ડાયાબિટીસમાં બટેટા ખાવા જોઈએ ? 99% લોકો સાચી હકીકતથી છે પરે… જે લોકો ન ખાતા હોય એ ખાસ જાણો આ માહિતી….
ડાયાબિટીસ જીવન શૈલીથી જોડાયેલી બીમારીઓમાં મુખ્ય છે. શુગર કે ડાયાબિટીસના દર્દી દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓની સાથે સાથે ખાણીપીણીમાં સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે. તેમને કઈ વસ્તુઓ ખાવી અને કઈ ન ખાવી એ વાત પર વિશેષ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. મોટાભાગના લોકો એ વાતને લઈને ખૂબ જ મૂંઝવણ અનુભવે … Read moreશું ડાયાબિટીસમાં બટેટા ખાવા જોઈએ ? 99% લોકો સાચી હકીકતથી છે પરે… જે લોકો ન ખાતા હોય એ ખાસ જાણો આ માહિતી….