2021 નો મંત્ર – ‘દવા અને સાવચેતી બંને રાખો.’ વેક્સીનના પ્રોગ્રામ વિશે PM મોદીએ કહી 10 ખાસ વાતો…..
મિત્રો જાણવા મળતી માહિતી મુજબ, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના રાજકોટ શહેરમાં એક વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનની આધારશીલા રાખી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાની વાતમાં કોરોના વાયરસ અને તેની વેક્સીન અંગે વાત કરી હતી. તેમણે દેશને એવો સંદેશ આપ્યો કે, હાલ કોરોનાની વેક્સીન પોતાના અંતિમ ચરણમાં છે. વેક્સીન જલ્દી આવવાની … Read more2021 નો મંત્ર – ‘દવા અને સાવચેતી બંને રાખો.’ વેક્સીનના પ્રોગ્રામ વિશે PM મોદીએ કહી 10 ખાસ વાતો…..