પાકિસ્તાનમાં રિપોર્ટર રિપોર્ટીંગ કરતો હતો અને સામેના વ્યક્તિએ કહ્યું, હું કોરોના પોઝિટીવ છું…! પછી જે થયું એ જુવો આ લેખમાં.
હાલ આપણે બધા જ જાણીએ છીએ કે, કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં અફડાતફડી મચી ગઈ છે. તો તેવામાં લગભગ મોટાભાગના દેશોમાં ત્યાંના શાસન દ્વારા માસ્ક અને અમુક મહત્વની સુરક્ષા માટે લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે. તો લોકો પણ આ વાતને ધ્યાનમાં રાખીને માસ્ક અને સામાજિક દુરી બનાવીને પોતાની સુરક્ષાનું વિચારી રહ્યા છે. તો માસ્કને … Read moreપાકિસ્તાનમાં રિપોર્ટર રિપોર્ટીંગ કરતો હતો અને સામેના વ્યક્તિએ કહ્યું, હું કોરોના પોઝિટીવ છું…! પછી જે થયું એ જુવો આ લેખમાં.