હેવી ભોજન કરવાથી આફરો, પેટ ફૂલી જવું વગેરે પેટની સમસ્યા ચપટીમાં કરો દુર, અજમાવો આ એક પેંતરો.. થશે લાભ જ લાભ…
મિત્રો આજની ખાણીપીણી અને જીવનશૈલીના લીધે આપણા સ્વાસ્થ્ય પર તેની ઘેરી અસર પડે છે. લોકો તહેવારોમાં તો ભારે ભોજન કરી જ લે છે. ઘણા બધા લોકોને તેનાથી કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી થતી અને સરળતાથી ભોજન પચી પણ જાય છે. પરંતુ કેટલાક લોકોને વધુ ભોજન કર્યા બાદ પેટનો આફરો ચઢી જાય છે. 30 વર્ષની ઉંમર થયા … Read moreહેવી ભોજન કરવાથી આફરો, પેટ ફૂલી જવું વગેરે પેટની સમસ્યા ચપટીમાં કરો દુર, અજમાવો આ એક પેંતરો.. થશે લાભ જ લાભ…