પાનકાર્ડ અપડેટ કરવા હવે ઓફિસે ધક્કો નહિ થાય ! આ રીતે ઘરે બેઠા બેઠા માત્ર બે જ મિનીટમાં કરો અપડેટ.

ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઈલ કરતી વખતે સૌથી પહેલા પાનકાર્ડની જરૂર પડે છે. બેંક અથવા લેણદેણથી જોડાયેલા અથવા અન્ય કોઈ કામ હોય તો દરેકમાં પાનકાર્ડની જરૂર હોય છે. તેવામાં તમારા પાનકાર્ડમાં નામ, સરનામું કે કોઈ માહિતી અપડેટ કરવી હોય તો આપણે બહાર ઓફિસોના ધક્કા ખાતા હોઈએ છીએ. પરંતુ હવે એ ધક્કા ખાવાની જરૂર … Read moreપાનકાર્ડ અપડેટ કરવા હવે ઓફિસે ધક્કો નહિ થાય ! આ રીતે ઘરે બેઠા બેઠા માત્ર બે જ મિનીટમાં કરો અપડેટ.

error: Content is protected !!