કોરોનાના કારણે વિકેન્ડ પર બંધ રહેશે આટલી જગ્યાઓ, લોકોમાં ચિંતાના વાદળો..
મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ કોરોનાનું નવું રૂપ સામે આવી રહ્યું છે. જેને કારણે આજકાલ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે સ્કુલ, કોલેજ, મોલ તેમજ થિયેટર શરૂ થઈ રહ્યા હતા. ત્યાં જ ફરી બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. એટલે સુધી કે અમુક મોટા સિટીમાં તો હાલ રાત્રી … Read moreકોરોનાના કારણે વિકેન્ડ પર બંધ રહેશે આટલી જગ્યાઓ, લોકોમાં ચિંતાના વાદળો..