વોટ્સએપ ચેટમાં દીપિકા પાદુકોણના નામનો ખોલાસો, પૂછ્યું, “માલ હે ક્યાં ?” જાણો શું છે હકીકત.

સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. પહેલાં સુશાંતે આત્મહત્યા કરવાની વાત પર પ્રશ્ન થયો, ત્યાર બાદ ડિપ્રેશનની વાત ખોટી ઠેરવવામાં આવી હતી. ત્યાર બાદ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા પર તેની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે વિગતે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે રિયાનું ડ્રગ્સ લેવાનું સામે આવ્યું હતું. રિયાની મોબાઇલ … Read moreવોટ્સએપ ચેટમાં દીપિકા પાદુકોણના નામનો ખોલાસો, પૂછ્યું, “માલ હે ક્યાં ?” જાણો શું છે હકીકત.

error: Content is protected !!