સરકારે લીધો નવો નિર્ણય : હવે જમીનમાંથી પાણી ખેંચવા પણ દેવા પડશે પૈસા, બોરવેલ નવો હોય કે જુનો નોંધણી ફરજિયાત… ભરવા પડશે 10 હજાર… 

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પાણી વગર જીવવું અશક્ય છે. પરંતુ હાલ જ પાણીને લઈને ગુજરાત અને દેશભરમાં પાણી એટલે કે ભૂગર્ભમાં પાણીના સ્તરને લઈને ચિંતા સતાવી રહી છે. તો બાબતને લઈને હવે જમીનમાંથી પાણી ખેંચવા માટે મંજુરી લેવી પડશે અને નાણાં પણ ચુકવવા પડશે. કેન્દ્ર સરકારનો જળ સંપત્તિ વિભાગ આ વિશે મહત્વનો નિર્ણય … Read moreસરકારે લીધો નવો નિર્ણય : હવે જમીનમાંથી પાણી ખેંચવા પણ દેવા પડશે પૈસા, બોરવેલ નવો હોય કે જુનો નોંધણી ફરજિયાત… ભરવા પડશે 10 હજાર… 

error: Content is protected !!