રાષ્ટ્રપતિ દ્વારા મહિલાઓને આપવામાં આવ્યો નારી શક્તિ પુરસ્કાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મૌકા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે નારી શક્તિને શુભકામનો આપી હતી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને સાત મહિલાઓને સોંપી દીધું હતું. જેમણે વિભિન્ન ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કર્યું હોય e મહિલાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપી દીધા હતા. … Read moreરાષ્ટ્રપતિ દ્વારા મહિલાઓને આપવામાં આવ્યો નારી શક્તિ પુરસ્કાર