આયુર્વેદ અનુસાર મોંઘા તેલ ખાતા પહેલા જાણી લેજો આ માહિતી, મોટાભાગના લોકો નથી જાણતા શરીર માટે ક્યું ખાદ્ય તેલ છે સૌથી શ્રેષ્ઠ…
મિત્રો આપણે ત્યાં મોટાભાગે લોકો રસોઈ બનાવવામાં સિંગતેલ, કપાસિયા, નાળિયેર તેલ, સરસવ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં સૌથી વધુ ફાયદાકારક ક્યું તેલ છે એ જાણવું પણ ખુબ જ જરૂરી છે. જો કે અતિશય રીફાઈન્ડ યુક્ત તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ તમારે એવા તેલને રસોઈમાં સામેલ કરવું જોઈએ જેનાથી તમારા શરીરને … Read moreઆયુર્વેદ અનુસાર મોંઘા તેલ ખાતા પહેલા જાણી લેજો આ માહિતી, મોટાભાગના લોકો નથી જાણતા શરીર માટે ક્યું ખાદ્ય તેલ છે સૌથી શ્રેષ્ઠ…