OTP વગર પણ સાફ થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, ધ્યાન રાખો આ ખાસ બાબતો..!

છેલ્લા કેટલાક મહિનાઓમાં બેંક ફ્રોડની ઓનલાઈન ઘટનામાં વધારો થયો છે. તેવામાં જરૂરી છે કે, તમારે તમારી બેંક એકાઉન્ટને લઈને સાવધાન રહો. આરબીઆઈ પણ આ વિશે સામાન્ય લોકોને સતત સાવચેતી રાખવા અંગે જણાવે છે. બેંક ફ્રોડના કેસમાં મોટાભાગે લોકો પાસે OTP લઈને તેમને ઠગવામાં આવે છે. જો કે, Paytm જેવા મોબાઇલ વોલેટ એપમાં પણ કેવાઇસી દ્વારા … Read moreOTP વગર પણ સાફ થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, ધ્યાન રાખો આ ખાસ બાબતો..!

ટમેટા, ડુંગળી અને બટેટાના ભાવ પહોંચ્યા આસમાને, જાણો શા માટે થયા એક મહિનામાં ડબલ.

મિત્રો કોરોના સંકટમાં સામાન્ય માણસની પરેશાનીઓ રોજ વધતી જાય છે. પરંતુ હવે શાકભાજીના પણ ભાવ આસમાને પહોંચ્યા છે, તેના કારણે ઘણા રસોડાના બજેટ પણ બગડી ગયા છે. પરંતુ લગભગ રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીઓમાં બટેટા, ડુંગળી અને ટમેટાની કિંમતમાં પણ વધારો થયો છે. ઘણી જગ્યાઓ પર આ વસ્તુના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા … Read moreટમેટા, ડુંગળી અને બટેટાના ભાવ પહોંચ્યા આસમાને, જાણો શા માટે થયા એક મહિનામાં ડબલ.

શિવસેનાથી બચાવવા કંગના રનૌતને આપવામાં આવશે Y કેટેગરીની સુરક્ષા, જાણો શું હોય છે Y કેટેગરી સુરક્ષા.

મિત્રો સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખર અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના નેતાઓની વચ્ચે શાબ્દિક યુદ્ધ વિરામ જ નથી લેતું. સંજય રાઉત અને કંગના રનૌતની તકરાર વચ્ચે અભિનેત્રી નવ ડિસેમ્બરના રોજ મુંબઈ પહોંચી રહી છે. શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા અમુક પ્રદર્શનોની વચ્ચે હવે કંગના રનૌતને કેન્દ્ર સરકાર તરફથી Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. એટલે કે હવે … Read moreશિવસેનાથી બચાવવા કંગના રનૌતને આપવામાં આવશે Y કેટેગરીની સુરક્ષા, જાણો શું હોય છે Y કેટેગરી સુરક્ષા.

ફિલીપિન્સ દેશ કોરોના રોકવા અપનાવશે મુંબઈ ધરાવીનું સફળ મોડેલ, લેશે ભારત જેવા પગલા.

ફિલીપિન્સની સરકારે કોરોના વાયરસને રોકવા માટે મુંબઈના ધારાવી ઝુગ્ગી વિસ્તારનું મોડલ અપનાવશે. ફિલીપિન્સમાં વસ્તી ખુબ જ વધારે છે. તેવી સ્થિતિમાં કોરોના સંક્રમણને રોકવું મુશ્કેલ કામ છે. તેથી ફિલીપિન્સ સરકારે બૃહન્મુંબઈ મહાનગર નિગમ (BMC) નો સંપર્ક કર્યો છે. બૃહન્મુંબઇ નગર નિગમ (BMC) ના કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું કે, અમારી પોલિસી છે કે વાયરસનો પીછો કરવો. … Read moreફિલીપિન્સ દેશ કોરોના રોકવા અપનાવશે મુંબઈ ધરાવીનું સફળ મોડેલ, લેશે ભારત જેવા પગલા.

400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે લગભગ દરેક લોકો માટે 2020 નું વર્ષ ખુબ જ કષ્ટદાયક રહ્યું છે. પરંતુ બોલીવુડ માટે આ વર્ષ ખુબ જ નિરાશાજનક સાબિત થતું જાય છે. છેલ્લા ત્રણ મહિનામાં ઇન્ડસ્ટ્રીના મહાન સિતારાઓ એ આ દુનિયામાંથી વિદાય લીધી છે. તો 8 જુનના રોજ એક એવા જ બોલીવુડના ફેમસ એક્ટરનું નિધન થયું … Read more400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.

જાણો મુકેશ અંબાણીના ઘરના કચરાનું શું થાય છે, શું તમને ખબર છે?

અંબાણી પરિવાર આજે ભારતમાં સૌથી અમીર પરિવાર છે. જેના પરિવાર વિશે દરેક નાનામાં નાની વસ્તુ કે વાતને જાણવાની ઉત્સુકતા દરેકને હોય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર સાંભળવા મળતા ન્યૂઝમાં એક વાત સામે આવી છે, જે જાણીને તમે ચોંકી જશો. ખુબ જ વાયરલ થઈ રહેલા આ સમાચાર મુજબ મુકેશ અંબાણીના ઘરનો કચરો ક્યાં વપરાય છે … Read moreજાણો મુકેશ અંબાણીના ઘરના કચરાનું શું થાય છે, શું તમને ખબર છે?

error: Content is protected !!