મફતમાં મળી જતા સરગવાના પાંદનો… આ રીતે ઉપયોગ કરશો તો જિંદગીભર દવાખાનું નહીં આવે. જાણો ઘરે પાવડર બનવાવની રીત.
કોરોનાના પ્રકોપના લીધે લોકો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને ગંભીર થઈ ગયા છે અને એકવાર ફરીથી આયુર્વેદિક ઔષધિઓ તરફ વળાંક લીધો છે અને આ ઔષધિઓ પર વિશ્વાસ કરીને તેને અપનાવી રહ્યા છે. એવામાં સરગવાના ગુણ તમને અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સરગવાનું વૃક્ષ અનેક પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. એવામાં જો … Read moreમફતમાં મળી જતા સરગવાના પાંદનો… આ રીતે ઉપયોગ કરશો તો જિંદગીભર દવાખાનું નહીં આવે. જાણો ઘરે પાવડર બનવાવની રીત.