પગાર હાથમાં આવે એ પહેલા જ બનાવી લો આ 10 યોજના, આવતા મહિને પણ નહિ થાય પૈસાની મારામારી અને બચત થશે ઢગલાબંધ…
મિત્રો જયારે પણ મહિનો પૂરો થવા આવે છે એટલે લગભગ મોટાભાગના લોકોને પોતાના પૈસાની બચત કરવી પડે છે. અથવા તો ખેંચતાણ વધી જાય છે. આથી ખરીદી પર પણ કાપ મુકવો પડે છે. પરંતુ જો અગાઉથી જ પૈસાનું એક નિશ્ચિત પ્લાન બનાવો છો તો તમને મહિનાના અંતમાં અછત નહિ આવે છે. આથી જ પૈસાને હંમેશા કરકસરથી … Read moreપગાર હાથમાં આવે એ પહેલા જ બનાવી લો આ 10 યોજના, આવતા મહિને પણ નહિ થાય પૈસાની મારામારી અને બચત થશે ઢગલાબંધ…