અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવની ભારત પર શું અસર, જાણો

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવનો માહોલ છે. જે વર્લ્ડ વોરની સમસ્યા ઉભી કરી શકે છે. આ બંને દેશો વચ્ચે જો યુદ્ધ થાય તો લગભગ આખી દુનિયાને મુશ્કેલી ઉભી થઇ છે. કેમ કે અમેરિકા અને ઈરાન વચ્ચેના ટકરાવથી લગભગ દરેક દેશોની ઊંઘ ઉડી ગઈ છે. પરંતુ તમને જણાવી દઈએ … Read moreઅમેરિકા અને ઈરાન વચ્ચે તણાવની ભારત પર શું અસર, જાણો