જો તમારા લગ્ન થઈ ગયા હોય, તો ભૂલ્યા વગર કઢાવી લેજો આ પ્રમાણપત્ર. નહિ તો પછી થશે મુશ્કેલી.
મિત્રો જેમ તમે જાણો છો તેમ લગ્ન એ એક સામાજિક કાર્ય છે અને આપણી સંસ્કૃતિ પણ છે. તેથી જ વિવિધ રીત જેમ ધાર્મિક ક્રિયાઓ દ્વારા વિવાહ કરવામાં આવે છે. આમ વિવાહ એ આપણા સમાજમાં પૌરાણિક કાળથી ચાલ્યા આવતા સંસ્કાર છે. અને આ સંસ્કારને યોગ્ય રસમો દ્વારા પુરા કરવામાં આવે છે. પણ આજે આમ જોઈએ તો … Read moreજો તમારા લગ્ન થઈ ગયા હોય, તો ભૂલ્યા વગર કઢાવી લેજો આ પ્રમાણપત્ર. નહિ તો પછી થશે મુશ્કેલી.