જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…
મિત્રો આપણે સૌ દહીંનું સેવન કરીએ છીએ. દહીંને સામાન્ય રીતે આપણે ઘરે મેળવીએ છીએ અથવા તો બજારમાંથી તૈયાર લઈને ખાઈએ છીએ. પણ આપણે જોયું હશે કે બજારનું દહીં ખુબ જ ઘટ્ટ હોય છે જયારે ઘરનું દહીં પાતળું, અને પાણી વાળું હોય છે. આવું શા માટે ? જો કે તમે દહીં મેળવવાની કેટલીક રીત અપનાવીને બજાર … Read moreજાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…