કોરોના વેક્સીન આપવાની સંપૂર્ણ યોજના તૈયાર ! જાણો દેશના ક્યાં રાજ્યમાં અને કેવા લોકોને અપાશે વેક્સીન…..
મિત્રો જેમ કે તમે જાણો છો તેમ લોકો આતુરતાથી કોરોનાની વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. જેની મહદંશે સફળતા પણ મળી છે. ભારતમાં પણ વેક્સીનનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. જેમાં પ્રથમ તો હેલ્થવર્કરને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આમ ઘણા રાજ્યોએ વેક્સીનના વિતરણ અંગે પોતાની યોજના બનાવી નાખી છે. ત્યારે શું તમે પણ આ વેકસીનના … Read moreકોરોના વેક્સીન આપવાની સંપૂર્ણ યોજના તૈયાર ! જાણો દેશના ક્યાં રાજ્યમાં અને કેવા લોકોને અપાશે વેક્સીન…..