શિયાળામાં ફેફસાને કાચ જેવા ચોખ્ખા કરવા હોય તો ખાવા લાગો આ વસ્તુ, પ્રદુષણ અને કોરોનાથી પણ ડેમેઝ નહિ થાય તમારા ફેફસા…
મિત્રો કોવિડ 19 વાયરસ એકવાર ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં જરૂરી છે કે ફેફસા ના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે. શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ ચડવો, શરદી ઉધરસ થવા, આ ઇન્ફેક્શનના સંકેતો હોઈ શકે છે. ઠંડીના સમયમાં સૌથી વધારે શ્વસનતંત્ર પ્રભાવિત થાય છે. એવામાં જો કોવીડ 19 જેવા વાયરસ અને પ્રદૂષણનું જોખમ ઉભું થયું હોય … Read moreશિયાળામાં ફેફસાને કાચ જેવા ચોખ્ખા કરવા હોય તો ખાવા લાગો આ વસ્તુ, પ્રદુષણ અને કોરોનાથી પણ ડેમેઝ નહિ થાય તમારા ફેફસા…