વોટ્સએપમાં થયો પ્રેમ, પ્રેમિકા લગ્ન કરવા ચાલીને પહોંચી 300 કિમી દૂર, પ્રેમીના ઘરે પહોંચી ઉડી ગયા હોંશ.
આજકાલના સમયમાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પણ જાણીતા કે અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરે છે. તેમાં હવે મેસેજ એપ વોટ્સએપ પણ સામેલ થયું છે. જેમાં અજાણ્યા નંબર પરથી આવેલ મેસેજ પર વ્યક્તિ સાથે વાત કરે છે. ઘણા કિસ્સા એવા પણ છે કે, ચેટિંગ દ્વારા પ્રેમ થયો હોય અને લગ્ન કર્યા હોય. પરંતુ ઘણી વખત છેતરપિંડી … Read moreવોટ્સએપમાં થયો પ્રેમ, પ્રેમિકા લગ્ન કરવા ચાલીને પહોંચી 300 કિમી દૂર, પ્રેમીના ઘરે પહોંચી ઉડી ગયા હોંશ.